વિરમગામ તાલુકાના ગામોમાં NDRF દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને અપાઈ જીવનરક્ષક તાલીમ. NDRFના 'શાળા સલામતી' કાર્યક્રમમાં ભૂકંપ અને પૂર જેવી આફતોમાં સ્વબચાવના પાઠ શીખવવામાં આવ્યા. CPR ટ્રેનિંગથી લઈ અગ્નિશમન સુધીની કામગીરીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજાયું..