પેરોલ ફર્લો સ્કોડ પોલીસે સાબરકાંઠા ના બરવાવ ગામની સીમમાંથી 1વર્ષથી અપહરણ તેમજ પોકસોના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો
Mahesana City, Mahesana | Jun 14, 2025
મહેસાણા જિલ્લા પેરોલ ફર્લો ટીમ દ્વારા ખેરાલુ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી અપહરણ તેમજ પોકસો ના ગુનામાં ફરાર આરોપી...