ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજારમાં આવેલ વિશાલ કોમ્પ્લેક્સને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખાનગી બેંક દ્વારા કોમ્પ્લેક્સની પાંચ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાતા છેતરપિંડીના ભોગ બનેલા વેપારીઓની હાલત કફોડી બની છે
ધ્રાંગધ્રા: લોન કૌભાંડનો ભોગ બન્યા વેપારીઓ ધ્રાંગધ્રામાં પાંચ દુકાનો પર બેન્ક નું સીલ વેપારીઓની તંત્ર પાસે ન્યાયની માગણી - Dhrangadhra News