જુનાગઢમાં મ્યુલ એકાઉન્ટ ને લઈ મોટી કાર્યવાહી,સૌથી મોટું મ્યુલ એકાઉન્ટનું ષડયંત્ર આવ્યું સામે ,305 કરોડના ફ્રોડ કેસમાં નવ શખ્સોની ધરપકડ અન્ય પાંચ આરોપીઓ ફરાર ,ઓનલાઇન ગેમિંગ અને સાયબર ફ્રોડ ના રૂપિયા બેન્ક એકાઉન્ટમાં થયા હતા જમા ,52 બેંક એકાઉન્ટમાં 9.43 કરોડ ની થઈ હતી હેરાફેરી પોલીસે વધુ તપાસ હાથ ધરી , બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી દુબઈ મોકલતા હતા .જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસે કરી કાર્યવાહી