ગરૂડેશ્વર: મધ્યપ્રદેશ રાજ્ય ખાતેથી ગુમ થનાર માનસિક રોગથી પીડાતા યુવકને પરીવાર સાથે મિલાપ કરાવતી ગરૂડેશ્વર પોલીસ.
Garudeshwar, Narmada | Jul 23, 2025
મોબાઇલ નંબર ઉપર ઓડીયિ/વીડીયો કોલ કરતા ગુમ થનાર-સુરેશભાઇને ઓળખી બતાવી ગુમ થનાર યુવાન 6 એક વર્ષથી માનસિક બીમારાથી પીડાતા...