જુનાગઢ તાલુકાના ચોકી (સોરઠ) ગામે ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા ગામલોકોને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ગામના વિકાસ, સુવિધાઓ અને ચાલી રહેલ કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ગ્રામજનો સાથે સીધી વાતચીત કરતા તેમણે વિવિધ સમસ્યાઓ સાંભળી અને તેના ઉકેલ માટે જરૂરી પગલાં લેવાશે તેવી ખાતરી આપી હતી