ડીસા તાલુકાના જુનાડીસા ગામે સાયબર ફ્રોડ અને ચોરીના બનાવોથી બચાવવા માટે તા.10/12/2025 ને બુધવારના રોજ એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ "ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી: સંવાદથી સુરક્ષા" થીમ હેઠળ યોજાયો હતો, જેનો મુખ્ય હેતુ પોલીસ અને ગ્રામજનો વચ્ચે સંવાદ સ્થાપિત કરવાનો હતો...