વિસનગર: દેણપ ગામે પોલીસની રેડ, ૦૬ જુગારીઓ ઝડપાયા, તમામ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
Visnagar, Mahesana | Aug 19, 2025
વિસનગર તાલુકાના દેણપ ગામે લાઈટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમે છે તેવી બાતમી તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોને મળતા...