દિયોદર: દિયોદર ના ધારાસભ્ય કેસાજી ચૌહાણે જાહેર જનતાને કન્યા છાત્રા લય ના 23 નવેનબર ના ઓપનિગમાં ઉપસ્થિત રહેવા જાહેર અપીલ કરી
દિયોદર તાલુકા સંત સદારામ કેળવણી મંડળ દ્વારા કરોડોના ખર્ચે નવ નિર્મિત કન્યા છાત્રા લય ના ઓપનિંગ માં આજે શનિવારે સાંજે 4 કલાકે દિયોદર ના ધારાસભ્ય કેસાજી ચૌહાણે જાહેર જનતાને ઉપસ્થિત રહી કન્યા કેળવણી અંતર્ગત ઠાકોર સમાંજે નિર્માણ કર્યું છે જેને અનુ સનધાને આવતી કાલે ઠાકોર સમાજના ભામાશાઓ તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓ ની ઉપસ્થિત માં કન્યા છાત્રા લય ની ઓપનિંગ કરશે ત્યારે જાહેર જનતાને ઉપસ્થિત રહેવા નમર્ અપીલ સાથે જાહેર આમંતરણ પાથવ્યું