જ્ઞાન પ્રોત્સાહક સમિતિના તેજસ્વી વિદ્યાર્થી અને સરકારી કર્મચારી સન્માન સમારોહ યોજાયો ઉજવણીવિરમગામ-માંડલ દસાડા દેત્રોજ તાલુકામાં જ્ઞાન પ્રોત્સાહક સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આજે ઓજ રવિવારના 11 વાગે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા,....