સરકાર દ્વારા ખેડૂતોનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું જેને લઇને ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે તેને નવસારી જિલ્લામાં 25,000 થી વધુ ખેડૂતોની જેમ નુકસાન થયું છે તેમાં 38.30 કરોડ રૂપિયાનું મૂલ્ય આંકવામાં આવ્યું છે