હળવદ શહેરમાં મામાના ચોરા વિસ્તારમાં રહેતા ભાવિકભાઈ નવીનચંદ્ર ચૌહાણ નામના 34 વર્ષિય યુવકને કેન્સરની બીમારી હોય, જેમાં બીમારીથી કંટાળી જઈ ગઈકાલ સોમવારે યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની હળવદ પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે....