જામજોધપુર: જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવા પીપરટોડા ગામે યોજાયેલ 76 માં તાલુકો કક્ષા વનમહોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધારાસભ્ય હેમંત ભાઇ ખવા પીપરટોડા ગામે 76મા તાલુકા કક્ષા વનમહોત્સવની હરિયાળી ઉજવણી એ ઉપસ્થિત રહ્યા હતા આ તકે શાળાના બાળકો, સામાજિક આગેવાનો અને કાર્યકરો તેમજ વિવિધ ગામોના સરપંચશ્રીઓ સાથે મળીને વૃક્ષારોપણ કરી પર્યાવરણ ની જાળવણી માટેનો સંકલ્પ લીધો હતો