દેવગઢબારીયા: દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે ભાજપાએ સતા ગુમાવી, અપક્ષનો બન્યા પ્રમુખ
આજે તારીખ 10/11/2025 સોમવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દેવગઢબારીઆ નગરપાલીકા મા પ્રમુખ ની ચુંટણી સંપન્ન થઈ. દેવગઢબારીઆ નગરપાલીકા ની પ્રમુખ ની ચુંટણી મા ભાજપે સત્તા ગુમાવી.દેવગઢબારીઆ નગરપાલિકા મા પ્રમુખ પદે ભાજપ ના સસ્પેન્ડ સભ્ય નીલ સોની ની વરણી.દેવગઢબારીઆ નગરપાલીકા મા હવે અપક્ષ ની સત્તા.અપક્ષ ઉમેદવાર નીલ સોની ને 16 મત મળ્યા જ્યારે પુર્વ પ્રમુખ ધર્મેશ કલાલ ને 8 મત મળ્યા.