કપરાડા: સુખાલા ગામના કીચડ યુક્ત રસ્તા સામે સ્થાનિકોનો ફાટી પડેલો આક્રોશ, કુંજાલી પટેલનું આક્રમક નિવેદન#jansamasya
Kaprada, Valsad | Aug 19, 2025
કપરાડા તાલુકાના સુખાલા ગામમાં વરસાદથી કીચડ યુક્ત અને ખરાબ રસ્તાના કારણે તબીબી સહાયમાં વિલંબ થવાથી સ્થાનિકોમાં ભારે રોષ...