તળાજા: બોરડી ગામે આમ આદમી પાર્ટીની જનસભામાં યોજાઈ
*બોરડી જનસભા* *આજરોજ ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા દાઠા જિલ્લા પંચાયત સીટની જનસભા બોરડી મુકામે યોજવામાં આવી. જેમાં મુખ્યત્વે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના મંત્રી શ્રી મહિપાલસિંહ ઝાલા, આમ આદમી પ્રદેશ અગ્રણી ખુમાનસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખશ્રી હસમુખભાઈ દોમડીયા, આમ આદમી પાર્ટી 100 તળાજા વિધાનસભાના પ્રભારી શ્રી પ્રાગજીભાઈ ધાં