રાધનપુર: રાધનપુરના મસાલી રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ધારાસભ્યના નિવાસ્થાન નજીક પણ પાણી ભરાયા
Radhanpur, Patan | Aug 24, 2025
રાધનપુરમાં ભારે વરસાદ વરસતા મસાલી રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે ઘરમાંથી...