ખેરાલુ: પ્રજાપતિવાડી ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાએ કર્યું શસ્ત્રપુજન,ઠાકોર ભવનનો વિવાદ પર આકરા પ્રહારો
આજે સવારે ખેરાલુના પ્રજાપતિ વાડી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર હેના ખેરાલુ શહેર અને તાલુકાના કાર્યકરો દ્વારા શસ્ત્રપુજનનો કાર્યક્રમ રાખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઠાકોર ભવનને લઈને ચાલતા વિવાદ મામલે પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઠાકોર ભવનનો મુદ્દો હાલ ખેરાલુ પંથકમાં ચર્ચાનો વિષય બનેલો છે. આવો જોઈએ કેવા પ્રહારો થયા છે.