ગાંધીધામ: આદીપુરમાં નિવાસીતેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની પૂર્ણાહુતિ અનુસંધાને ભાવિકોની શિવવંદના
Gandhidham, Kutch | Aug 22, 2025
આદિપુર સ્થિત પૌરાણિક મંદિર નિવાસીતેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની પુર્ણાહુતિના ભાગરૂપે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ...