જામનગર શહેર: જામનગર પોલીસે અગિયાર ટીમો દ્વારા રાત્રે ચેકીગ કર્યું
જામનગરમાં પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને રાત્રિના સમયે અનેક વાહનોનું ચેકિંગ કર્યું હતું અને કુલ 11 જેટલી ટીમો દ્વારા જુદા જુદા રાજમાર્ગ ઉપર આ ચેકિંગ કર્યું હતું અનેક વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે