વઢવાણ: સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસી ખેરવા અને ગેડિયા ગામ વચ્ચેથી ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ પાટડી તાલુકાના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ખેરવા અને ગેડિયા ગામ વચ્ચે રાતકોડી તળાવ પાસે એક ગેરકાયદેસર દેશી હાથ બનાવટ બંદૂક ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેનું નામ સાહિલ ખાન બિસ્મિલ્લા ખાન બ્લેક અને તેની પાસેથી ₹3,000 થી વધુ નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે