ગોધરા: શહેરમાં રખડતા શ્વાનના હુમલામાં ૮ થી ૧૦ લોકો ઇજાગ્રસ્ત તમામ ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
Godhra, Panch Mahals | Sep 5, 2025
ગોધરા શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં, કુબા મસ્જિદ અને હુસૈની ચોક વિસ્તારમાં રખડતા...