દાંતીવાડા: દાંતીવાડા થી પી જી ચૌધરી પોતાનું ફોર્મ ચકાસણી કરવા માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા..
આજ રોજ ત્રણ કલાક આસપાસ બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં દાંતીવાડા તાલુકાના પી જે ચૌધરી ઉમેદવારી પોતાની નોંધાવી હતી તો આજરોજ પી જે ચૌધરી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પોતાનો ફોર્મ ચકાસણી માટે પહોંચ્યા હતા