દાહોદના શ્રી સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને છ વાગ્યાના સુમાર સુધી જે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત તમામ લોકોના સ્વાગત કરવામાં આવી હતી ત્યારબાદ અહીં અલગ અલગ વક્તાઓ દ્વારા પોતાનું વક્તવ્ય આપ્યું હતું ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી તેની સપ્ત શક્તિ થી ઘર પરિવારની મર્યાદાની રક્ષણ પો