જોરાવર પેલેસના બગીચામાં ઘૂસી આવેલા ભૂંડના ઝુંડે બગીચાની રોનક બગાડી, સિનિયર સિટીઝનોએ ઉકેલ લાવવા માંગ કરી.
Palanpur City, Banas Kantha | Dec 2, 2025
પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલા બગીચામાં ઘૂસી આવેલા ભૂંડોના એક ઝુંડે બગીચાની રોનક બગાડી દીધી છે બગીચામાં મોર્નિંગ વોક ,વ્યાયામ અને યોગ માટે આવતા સિનિયર સિટીઝનો, મહિલાઓ અને યુવાનોએ આજે મંગળવારે સાંજે 6:00 કલાકે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી છે.