પાલનપુર: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યો સાથે મળી સાફ સફાઈ કરી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્ય સાથે મળીને સદસ્ય નિવાસ્થાને સાફ-સફાઈ કરી હતી આ અંગેની માહિતી માહિતી જિલ્લા વિભાગની કચેરી દ્વારા આપવામાં આવી હતી જેની માહિતી પોણા 8 કલાક આસપાસ મળી હતી.