જંબુસર: જંબુસર તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર રજૂ
પ્રેસ નોટ જંબુસર તાલુકાની આશા વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર રજૂ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આશા વર્કર બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે આજે તા. 16/09/2025ના રોજ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જંબુસર નગરના ટંકારી ભાગોળ સિકોતર માતાના મંદિરથી રેલી શરૂ કરી તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી, જ્યાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી તથા પ્રાંત