નવસારી પૂર્વ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન ટિકિટ બારીની બાજુમાં બનાવાતા ડિવાઈડરનો રિક્ષા એસોસિએશન તેમજ સ્થાનિક રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે આ અંગે નવસારી મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત પણ કરી છે.
નવસારી: નવસારી રેલવે સ્ટેશન પાસે ડિવાઈડર બનાવવાની કામગીરીનો સ્થાનિકો અને રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ - Navsari News