નવસારી: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના કાર્યાલય ખાતે નવયુક્ત મંત્રી નરેશ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી
કેન્દ્રીય જ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ એવા સી આર પાટીલના કાર્યાલય ખાતે નવયુક્ત કેબિનેટ મંત્રી નરેશ પટેલ લે શુભેચ્છા મુલાકાત લીધી હતી ગઈકાલે નવસારી આવ્યા બાદ આજરોજ રવિવારના દિવસે તેમના નિવાસ્થાને અને કાર્યાલય ખાતે નરેશ પટેલ પહોંચ્યા હતા.