છોટાઉદેપુર: અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ પોલિટિકલ સમિતિના સભ્યો સાથે આયોજિત બેઠકમાં જિલ્લા કોંગ્રેસના નેતા પણ ઉપસ્થિત રહ્યા
Chhota Udaipur, Chhota Udepur | Aug 17, 2025
અમદાવાદ શ્રી રાજીવ ગાંધી ભવન ખાતે અખિલ ભારતીય કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં...