શનિવારના 5:30 કલાકે કરાયેલા સ્થળ નિરીક્ષણની વિગત મુજબ વલસાડના ગુંદલાવ ગામ ખાતે તળાવ કિનારે છઠ પૂજાનો આયોજન કરવામાં આવ્યું છે. તળાવ કિનારે છઠ પૂજાના આયોજનના ભાગરૂપે રૂરલના પીઆઇ સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. અને ત્યાં થયેલી તૈયારીના ભાગરૂપે લોકોને માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડ્યા હતા.