દસ્ક્રોઈ: ડિસેમ્બરથી અમદાવાદ અને મુંબ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ, ઈન્ડિગો 25 અને અકાસા 31 ડિસેમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ કરશે
ડિસેમ્બરથી અમદાવાદ અને મુંબ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ: ઈન્ડિગો 25 અને અકાસા 31 ડિસેમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ કરશે અમદાવાદ અને મુંબઈ વચ્ચે હવાઈ કનેક્ટિવિટીમાં વધારો થવાનો છે. ડિસેમ્બરથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ થવાની છે. જેથી મુસાફરોને પણ ટ્રાફિકથી રાહત મળશે. ઇન્ડિગો અને અકાસા એરલાઇન બંને ખાનગી એરલાઈન્સ આ નવા રૂટ પર...