ઈસરો નો વૈજ્ઞાનિક પ્રવાસ ખેડી તાપી જિલ્લાના 28 વિધાર્થીઓ જોડે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર નો સુરત એરપોર્ટ ખાતે સંવાદ
Majura, Surat | Aug 13, 2025
તાપી જિલ્લાના 28 આદિજાતિ વિધાર્થીઓએ ઈસરો ની મુલાકાત કરી હતી.મુલાકાત પહેલા તમામ વિધાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી.જે બાદ...