વાલિયા: વાલિયાના વટારીયા ગામની યુપીએલ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે નજીવા મુદ્દે ઝઘડો થતા ચાર વિદ્યાર્થીઓએ એકને માર માર્યો હતો.
Valia, Bharuch | Jul 27, 2025
રાજપારડી ખાતે રહેતો ફૈઝાન મયુદ્દીન રાજ વાલિયાના વટારીયા ગામની યુપીએલ કોલેજમાં બીએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.ગત...