ઝાલોદ: લીમડી બસ સ્ટેન્ડ ખાતેથી કોગનીઝેબલ ગુનો કરવા આવેલ 1 ઈસમને પોલીસે ઝડપી પાડયો
Jhalod, Dahod | Sep 15, 2025 આજે તારીખ 15/09/2025 સોમવારે મળતી માહિતી મુજબ લીમડી પોલીસ દ્વારા લીમડી બસ સ્ટેન્ડ ખાતેથી કોગનીઝેબલ ગુનો કરવાના આવેલ 1 ઈસમને ઝડપી પાડયો.પેટ્રોલીંગ દરમિયાન પોલીસે 1 ઈસમને ઝડપી પાડયા.પોલીસ દ્વારા પકડાયેલ ઇસમ વિરુદ્ધ વહેલી સવારે 1.30 કલાકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.