અંક્લેશ્વર શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં દીવા રોડ પર આવેલ સર્જન બંગ્લોઝમાં પાંચ ટુ-વ્હીલરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહીત કુલ કિં.રૂ. ૩,૦૪,૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી પ્રોહિબીશનનો કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંચ ટુ-વ્હીલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો - Bharuch News