નવસારી શહેરમાં અનેક વખત પાણીની લાઈનમાં ભંગાણ પડવાની ઘટના બની છે ત્યારે વાત કરવામાં આવે તો કાલીયા વાડી પાસે આવેલ બ્રિજ નીચે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું આ સમગ્ર ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઊભા થાય છે અનેક વખત અગાઉ પણ આવી રીતના પાણીની લાઈનમાં ભંગાણ પડવાની ઘટના બની હતી.