અલથાણ વિસ્તારમાં કારમાં આગનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Oct 4, 2025 અલથાણ વિસ્તારમાં કારમાં આગનો બનાવ સામે આવ્યો, સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, કાર સંપૂર્ણ બળીને ખાખ, કાર ચલાકનો આબાદ બચાવ થયો, આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ફાયરના જવાનો પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાયો