માંગરોળ: પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક તેમજ છેલ્લી તારીખ બાબતે પ્રતિક્રિયા આપતા માંગરોળના ખ્યાતનામ એડવોકેટ કાસીબ સમા
પાન કાર્ડ આધાર કાર્ડ લિંક બાબતે પ્રતિક્રિયા આપતા માંગરોળના વકિલ કાસીબ સમા સરકારશ્રી દ્વારા પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા બાબતની ગાઇડ લાઇન જાહેર કરવામાં આવેલ હોય પરંતુ હજી સુધી ઘણા લોકોના પાન આધારકાર્ડ સાથે લીંક થયેલ ન હોય તેમ લિંક ન થયેલાઓ માટેની છેલ્લી તારીખ તેમજ પ્રોસેસની સંપૂર્ણ માહિતી આપતા માંગરોના જાણીતા એડવોકેટ કાસીબ સમા