ધ્રાંગધ્રા: રામદેવપૂર ગામે જુગાર રમતા ચાર ઈસમો રોકડ રકમ સાથે તાલુકા પોલીસે ઝડપી લીધા
ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપૂર ગામે પ્રાથમિક શાળા પાછળ જુગાર રમતા શખ્સો પર દરોડો કરી કુલ ચાર આરોપી ને 1940 ના મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે ઝડપી લઇને જુગાર ધારા મુજબનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.