મોડાસા: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ખાતે “POCSO કાયદા અંગે જાગૃતિ શિબિર”યોજાઈ.
Modasa, Aravallis | Jul 17, 2025
અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી મોડાસા શહેરની સર્વોદય હાઈસ્કૂલ ખાતે POCSO કાયદા અંગે આજરોજ જાગૃતિ શિબિર...