પ્રેમલગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે 'જન ક્રાંતિ મહા રેલી' લઈ કોગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજી દ્વારા નિવેદન અપાયું
Mahesana City, Mahesana | Aug 30, 2025
પ્રેમલગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવાની અને કાયદામાં ફેરફાર કરવાની માંગ સાથે મહેસાણા ખાતે સર્વ સમાજની એક વિશાળ 'જન...