મેંદરડા: મેંદરડાના ખેડૂતોની હાલત કફોડી સેટેલાઈટ અને સર્વે નંબરમાં પાકની વિસંગતતા થી
ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ પરસોતમભાઈ ભીખુભાઈ ઢેબરીયાના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લા માં ખેડૂતો એ ચોમાસા મા વાવેતર કરેલ મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનું સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી ત્યારે ખેડુતો એ લાઈનોમા ઉભી ને ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ઓનલાઇન અરજી કરી હતી પણ એકાદ દિવસ થી ખેડૂતો ને મેસેજ આવ્યા કે મગફળી પાક ની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ છે કે...