જામનગર શહેર: બેડી જુના બંદરે મોનસુન બ્રેક જાહેરનામાનો ભંગ કરતા એક માછીમાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
Jamnagar City, Jamnagar | Jul 14, 2025
જામનગરના બેડીના હોળી ફળીમાં રહેતા મહેબુબ કાસમ છરેચા નામનો માછીમાર બોટ લઇ દરીયામાં માછીમારી કરવા જતા અને બેડી જુના બંદર...