ગોંડલ તાલુકાના ભોજપરા ગામ નજીક SRP જવાન અપહરણ કેસમાં વધુ ચારની ધરપકડ:8 આરોપી પકડાયા, બે મુખ્ય સૂત્રધાર ફરાર;
Gondal City, Rajkot | Sep 15, 2025
ગોંડલમાં SRP જવાન અપહરણ કેસમાં વધુ ચારની ધરપકડ:8 આરોપી પકડાયા, બે મુખ્ય સૂત્રધાર ફરાર; ગોંડલ તાલુકાના ભોજપરા ગામ નજીક એસ.ટી. બસમાંથી SRP જવાનના અપહરણ કેસમાં પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે કુલ 8 આરોપીઓ પકડાયા છે 12 સપ્ટેમ્બર 2025ની મધરાત્રિએ પોરબંદરથી ગાંધીનગર જતી એસ.ટી. બસ (GJ-18-Z-1850)માંથી પારિવારિક ઝઘડાની અદાવતમાં SRP જવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. નવા પકડાયેલા આરોપીઓમાં કુતિયાણાના ગડગડીયા ગામના નારણ વીરા મુછાર પાસેથી અપ