LCB દ્વારા જુદા જુદા પોલીસ વિસ્તારમાંથી ચોરી થયેલ મો.સા સાથે બે ઇસમોને પુષ્પાવતી નદી પુલ પર ચેકીંગ દરમ્યાન ઝડપી પાડ્યા
Mahesana City, Mahesana | Sep 9, 2025
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોઢેરા તેમજ કડી તથા બેચરાજી પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ મો.સા. નંગ-૬ સાથે બે...