ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે રૂ. ૧૮.૬૯ કરોડના ખર્ચે કુલ ૧૫૫૮ જેટલા આવાસોનું લોકાર્પણ કરાશે.
ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે આવતીકાલે આયોજિત કાર્યક્રમમાં કુલ રૂ.૧૮.૬૯ કરોડના ખર્ચે ૧૫૫૮ જેટલા આવાસોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે કરાશે. ડાંગ જિલ્લાના લોકોના ઘરનું સ્વપ્ન પૂરું થશે