વડાલી: તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમના 8 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 64,144 ક્યુસેક પાણી નદીમાં છોડાયું.
Vadali, Sabar Kantha | Aug 25, 2025
વડાલી તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમ માં ઉપર વાસ માં ભારે વરસાદ ના પગલે પાણી ની આવક વધતા આજે સવારે 7 વાગે 8 ગેટ 6 ફૂટ...