ધાનપુર: મામલતદાર કચેરી ધાનપુર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં અરજદારો દ્વારા રજૂ કરેલા વિવિધ વિભાગોને લગતા..
Dhanpur, Dahod | Nov 28, 2025 તારીખ 26 નવેમ્બરના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ની મામલતદાર કચેરી ખાતે લીમખેડા એમની ઉપસ્થિતિમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના લીમખેડા ઉપસ્થિત રહ્યા હતા અને મામલતદાર કચેરી ખાતે જે તેઓના આવ્યા હતા તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.