જૂનાગઢ: શહેરમાં સફાઈ કર્મચારીઓની હડતાલનો છઠ્ઠો દિવસ, લીમડા ચોક ખાતે કરવામાં આવ્યા ધરણા
જુનાગઢ શહેરમાં છેલ્લા છ દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત છે વિવિધ માંગ સાથે સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે લીમડા ચોક ખાતે સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ ધરણા શરૂ કરવામાં આવ્યા હતા.